September 22, 2026
ગુજરાત

NBC કંપનીના વિરોધ પ્રદર્શનમાં જતા કરણી સેના અધ્યક્ષ શ્રી રાજ શેખાવતની નરોડા પોલીસે કરી હતી અટકાયત

કોરોના કાળ માં ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે તેવામાં વડોદરામાં આવેલ NBC કંપની દ્વારા એક સાથે ૪૮૦ જેટલા કર્મચારીઓ ને નોકરી પરથી છુટા કરવામાં આવતા કર્મચારીઓ ઉપર આભ કૃતિગ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે તેમના તરફથી અવાજ ઉઠાવનાર કોઇન હોવાના કારણે કંપની મનમાની કરી રહી છે.

તેવા માં કરણી સેના આ કર્મચારીઓ સાથે ખભે થી ખભો મલાવી ઉભા થયા છે, કંપની દ્વારા કરવામાં આવેલા અન્યાય સામે કરણી સેના અને તેના અધ્યક્ષ રાજ શેખાવત અવાજ ઊઠાવી રહ્યા છે તો અને વિરોધ કરી રહ્યા છે તો પોલીસ દ્વારા કરણી સેના ના અધ્યક્ષ રાજ શેખાવત અને પદાધિકારીઓ ને નજર કેદ કરવામાં આવ્યા હતા ,

રાજ શેખાવત વડોદરા જવા નીકળ્યા હતા ત્યારે તેમની નરોડા વિસ્તારમાજ અટકાયત કરવામાં આવી હતી,
અન્યાય સામેની આ લડતમાં અવાજ ઉઠાવનાર સમક્ષ જ કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ આવી કપરી પરિસ્થિતિમાં ૪૮૦ કર્મચારીઓ ને છૂટાં કરી દીધેલ કંપની સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

Related posts

અમદાવાદ – આજથી ગાંધીગ્રામ ભાવનગર દૈનિક સમર સ્પેશિયલ ટ્રેનને 3 મહિના લંબાવાઈ

Ahmedabad Samay

સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલતા અમિત ચાવડાએ કર્યુ ટ્વિટ

Ahmedabad Samay

અસારવા ના કોર્પોરેટર શ્રી બિપીન પટેલે ફેસબુક પર સંદેશ આપતો પોસ્ટ કર્યો.

Ahmedabad Samay

એરપોર્ટ ખાતે CISF અને હેલપિંગ હેન્ડ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજીની આજે પપ મી પૂણ્યતિથિ

Ahmedabad Samay

અમદાવાદમાં જિલ્લામાં આ સિઝનમાં વરસાદ ઓછો, 6 તાલુકામાં 50 ટકા પણ વરસાદ નથી પડ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો