August 7, 2026
ગુજરાતરાજકારણ

અસારવા ના કોર્પોરેટર શ્રી બિપીન પટેલે ફેસબુક પર સંદેશ આપતો પોસ્ટ કર્યો.

અમદાવાદમાં કોરોના નો કેહર વધતો જતો રહે છે અને અસારવા વોર્ડમાં કોરોના ના કેસ માં વધારો થતાં અસારવા ના કોર્પોરેટર બિપીન પટેલે ફેસબૂક પર પોસ્ટ કરી વિનંતી કરી છે કે ” અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસ તરીકે અસારવા વોર્ડ ૦૪ક્રમે છે હવે પણ  આપણે સૌ જાગૃત થઈએ આપણે આમા નંબર આગળ વધારો નથી, અને સરકારશ્રી ના નિયમોનું પાલન કરી અટકાવી એ”

વધુમાં તેમને લોકોને વિનંતી કરી છે કે ” ઘરમાં પરિવાર સાથે રહો અને સલામત રહો ”

બિપીનભાઈ એ જયારથી લોકડાઉન જાહેર કરાયુ છે ત્યારથી આજ રોજ શુધી બે વખત નું ૨૦૦૦ જેટલા વ્યક્તિનું જમવાનું બનાવડે છે ને નિયમોના ચુસ્ત પાલન કરી જરૂરિયાત મંદ સુધી પોહચાડે છે.

Related posts

અમદાવાદ: ગેરકાયદે બાંધકામને નિયમિત કરવા માંગો છો? જરૂરી છે સોસાયટીના દરેક સભ્યોની મંજૂરી

Ahmedabad Samay

રાજ્યમાં ભારે વરસાદના કારણે 130 લોકોના મોત થયા, 39 તણાયા, 38 પર પડી વીજળી

Ahmedabad Samay

માતા દિવાળીબેન ભીલ એ માતા શબરીનો અવતાર : હાર્દિક હુડીયા

Ahmedabad Samay

હોટલમાં નહિ આવે તો કપડા બદલતો વિડીયો વાયરલ કરવાની હવસખોરની ધમકી

Ahmedabad Samay

ઝોન વાઇસ છુટ આપવું પડ્યું ભારે, એક દિવસમાં ૨૯૦૦ થી વધુ કેસ નોંધાયા

Ahmedabad Samay

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ગોકુલધામ સોસાયટીમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો