September 25, 2026
ગુજરાત

રાજ શેખાવતે સરકારને કરી ઓફર, શેખાવત પેલેસ હોટલ કોવિડ દર્દીઓના ઉપયોગમાં લેવા કરી ઓફર

હાલ સમગ્ર રાજ્યમાં કોરોના નો કેહર વરસી રહ્યો છે સમગ્ર રાજ્યની હોસ્પિટલમાં સારવાર માટે બેડની અછત પડી રહી છે ઓક્સિજન, વેન્ટિલેટર ની અછત પડી રહી છે.

રાજ શેખાવત
રાજ શેખાવત

રાજ્યની આવી કનફોડી હાલત જોતા કરણી સેના ગુજરાત રાજ્ય અધ્યક્ષ શ્રી રાજ શેખાવતએ મુખ્યમંત્રી શ્રી એ પત્ર લખી ને જણાવ્યું છે કે આવી પરિસ્થિતિમાં તેમની માલિકીની નરોડા સ્થિત શેખાવત પેલેસ હોટેલને  ગુજરાતની જનતા માટે કોવિડના દર્દીઓ માટે નિઃશુલ્ક આપવા માંગે છે અને હાલની આ પરિસ્થિતિમાં ગુુુજરાતની જનતાને મદદરૂપ થવા માંગે છે.

Related posts

નરોડાના ગેલેક્સી સિનેમા સામે આવેલ અંડરબ્રિજ ત્રણ દિવસ માટે બંધ

Ahmedabad Samay

જીમ લોન્જ હવે સાઉથ બોપલમાં, જીમ લોનજની ૧૪મી બ્રાન્ચ થઇ લોન્ચ

Ahmedabad Samay

અમદાવાદ – ટ્રાફિક ઝૂંબેશ અંતર્ગત દિવસમાં અંદાજે 2 લાખ દંડ વસૂલાય છે, 15 દિવસમાં 9500થી વધુ કેસો

Ahmedabad Samay

આસારામને રાજસ્થાન હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે આસારામને તબીબી કારણોસર છ મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા

Ahmedabad Samay

શહેરમાં મચ્છરજન્ય રોગોમાં વધારો,ચીકનગુનિયાના કેસોમાં સતત વધારો

Ahmedabad Samay

NBC કંપનીના વિરોધ પ્રદર્શનમાં જતા કરણી સેના અધ્યક્ષ શ્રી રાજ શેખાવતની નરોડા પોલીસે કરી હતી અટકાયત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો