September 21, 2026
ગુજરાતરાજકારણ

લોકસભા ની ચુંટણી પહેલા બે નવયુવાનો બ્રિજેશ પરમાર અને હર્ષ સોલંકી એ ૨૦૦ જેટલા નવયુવાનો અને યુવતીઓ કેસરિયો ધારણ કર્યો

અમદાવાદ પશ્ચિમ લોકસભામાં લોકસભા ની ચુંટણી પહેલા બે નવયુવાનો બ્રિજેશ પરમાર અને હર્ષ સોલંકી એ ૨૦૦ જેટલા નવયુવાનો અને યુવતીઓ એ ભાજપ નો કેસરિયો ધારણ કર્યો

પશ્ચિમ લોકસભા ના ઉમેદવાર દિનેશભાઈ મકવાણા એ અને ભાજપ ના અગ્રણી મહાનુભાવો તરફથી કેસરિયો ધારણ કરતાં તમામ યુવક યુવતીઓ ને ખેસ પહેરાવી સંબોધન સાથે આભાર વ્યક્ત કર્યો,

 

ભાજપ ના અમદાવાદ પશ્ચિમ લોકસભા ના ઉમેદવાર દિનેશભાઈ મકવાણા ને જંગી બહુમતી થી જીતાડવા નું એક મહત્વ નું પગલું ચોકકસ કહી શકાય.

Related posts

જીસીએસ હોસ્પિટલ દ્વારા ૩૦ જુલાઈ સુધી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયુ

Ahmedabad Samay

અનલોક ૦૫ અંતર્ગત ૧૫ ઓક્ટોબરથી સ્કૂલો કોચિંગ ક્લાસ સહિત રિઓપન કરવાની છૂટ આપી

Ahmedabad Samay

અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમનું સ્થળ અચાનક બદલાયું, પોલીસ સમક્ષ આયોજકો ઝૂક્યા! જાણો શું થયું?

Ahmedabad Samay

આજ થી નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬નો પ્રારંભ

Ahmedabad Samay

સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું

Ahmedabad Samay

રોયલ રાજપુત સંગઠન (મહિલાએ ઈકાંઈ)અને હિયા ફાઉન્ડેશન દ્વારા બ્લેન્કેટ વિતરણ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો