June 22, 2026
ગુજરાતદેશ

તૌકતે વાવાઝોડા વિશે મહત્વની માહિતી

તૌકતે વાવાઝોડું આજે રાત્રે ડીપ ડિપ્રેશનમાંથી વાવાઝોડમાં તૌકતે પરિવર્તિત થઈ જશે. ગોવાના પણજીથી 250 કિમી દરિયામાં વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડામાં પરિવર્તન વખતે પવનની ઝડપ ૧૦૦ કિમી પ્રતિ કલાક રહેશે. જે બાદ તૌકતે વાવાઝોડું 16 મેથી પણજીથી રત્નાગીરી તરફ દરિયામાં આગળ વધશે. અને રત્નાગીરીથી ૨૫૦ કિમી દૂરના અંતરે  સમુદ્રમાં વાવાઝોડુ માર્ગ બદલશે.

* તૌકતે વાવાઝોડું રત્નાગીરીથી ઉત્તર-પશ્વિમ તરફી માર્ગ બદલશે.

* 18મેના સવારે સોમનાથથી 260 કિમી દૂર દરિયામાં તીવ્ર બનશે

* વાવાઝોડુ 18 કે 19 મેથી સૌરાષ્ટ્રના ભાગમા હીટ થવાની સંભાવના

* 18એ રાત્રે પોરબંદરથી દ્વારકાની વચ્ચે વાવાઝોડું હીટ થઈ શકે

* વાવાઝોડુ પશ્વિમ તરફ આગળ વધશે તો નલિયામાં હીટ થવાની સંભાવના

* વાવાઝોડા વખતે પવન 100થી 120 કિમી પ્રતિ કલાક હશે

* 18 મે અને 19મે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ થશે

* ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, કચ્છમાં ભારે વરસાદ થશે

* અમરેલી, જૂનાગઢ, જામનગર, ભાવનગરમાં પણ વરસાદ થશે

* ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના

*સૌરાષ્ટ્રના દરિયા કિનારે 15 ફૂટ સુધી મોજા ઉછળી શકે

Related posts

રેશનકાર્ડ પર હવે મફતમાં ચોખા નહીં મળે. તેના બદલે હવે સરકાર 9 જરૂરી વસ્તુઓ આપશે

Ahmedabad Samay

PI પરિક્ષા નું પરિણામ થયું જાહેર

Ahmedabad Samay

મેઘાણીનગરમાં આવેલ શાયોના પ્લાઝા ઉપર લાગેલ મોબાઈલ ટાવર માંથી મશીન તૂટી પડ્યું, જાનહાની ટળી

Ahmedabad Samay

કુબેરનગરના કાઉન્સિલર નિકુલસિંહ તોમરનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું

Ahmedabad Samay

અમદાવાદની નરોડા ખાતે આવેલ ખારીકટ કેનાલનું ફેઝ વનનું કામ પૂર્ણતાના આરે

Ahmedabad Samay

પોલીસ બેડામાં ૦૯ પોલીસ ઇન્સ્પેક્ટરોની થઇ બદલી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો