અમદાવાદમાં પોલીસ ખાતામાં થયા મોટા ફેરફાર, ૦૯ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી છે,
આ પ્રમાણે બદલી કરાઇ:
(૦૧ ) કે.જે.ઝાલા – S.O.G .
( ૨ ) એસ . એન.ચૌધારી – એલિસબ્રિજ .
( ૩ ) એચ . જી.પલાચાર્ય- S.O.G
( ૪ ) એસ . જે . રાજપુત – શહેર કોટડા પી.આઈ -I
( ૫ ) આર . એસ . ઠાકર સાબરમતી પી.આઈ.- I
( ૬ ) આર . એચ .વાળ – શાહાપુર પી.આઈ- I
( ૭ ) એન.એન.પરમાર ટ્રફિક શાખા
( ૮ ) એસ.જે . બલોચ – ગા ’ હવેલી પી.આઈ. – 1
( ૯ ) એ.એસ.રોય -આનંદનગર .
કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં સિનિયર પોલીસ ઇન્સપેક્ટરની ખાલી જગ્યા પર હાલ સેકન્ડ પી.આઇ ને અન્ય કોઇ હુકમ થાય ત્યાં સુધી ચાર્જ સંભાળવા આદેશ કરાયું છે.