September 21, 2026
ગુજરાત

આ મંગળવારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જાહેર જનતા માટે ફરી શરૂ થશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકો માટે ફરી શરૂ.

મંગળવારે 8 તારીખથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરીથી ઓન લાઈન ટિકિટ બુકિંગ શરૂ થઈ જશે.ઓન લાઈન ટિકિટ બુક લોકો કરી રહ્યા છે.કોરોનાના કેસો વધવાના કારણે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓનલાઇન ટિકિટ પણ બંધ કરવામાં આવી હતી.પણ જે લોકોએ એડવાન્સ ટિકિટ બુક કરાવી હતી તેઓએ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

લગભગ એક મહિનાથી સુધી કોરોનાં કેસ વધતા નવું બુકિંગ લેવામાં આવતું ન હતું.પરંતુ હવે કોરોનાના કેસો ઘટવાના કારણે ફરીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી શરૂ થાય તેવા પ્રયાસો શરૂ થઇ ગયા છે

 

Related posts

ભાવનગરમાં PM મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપનો રક્તદાન કેમ્પ, કાર્યકર્તાઓએ કર્યું રક્તદાન

Ahmedabad Samay

વિકલાંગોને સરકારી નોકરીમાં મળતા આરક્ષણને બંધ કરાતા રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

જેલ સિપાઇ તાલીમ કેન્દ્રમાં ઉજવાયું વિશ્વ યોગ દિન

Ahmedabad Samay

માત્ર 38 દિવસમાં જ 15.48 કરોડ રૂપિયાનું દાન ધૈર્યરાજના પિતાના ખાતામાં આવ્યા

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટ ઉપર ફરજ બજાવતા બે ક્સ્ટમ્સ સુપ્રિન્ટેન્ડેન્ટની ધરપકડ:

Ahmedabad Samay

જન સંધર્ષ વિરાટ પાર્ટી દ્વારા રેખા પાંડેની પસંદગી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો