June 22, 2026
દેશ

આ વેબસાઈટ સેવ કરી લેજો ખૂબ ઉપયોગી છે. આધારનંબરથી જોડાયેલા તમમાં મોબાઈલ નંબર દેખાશે

તમારા આધાર નંબર સાથે ખરીદેલા બધા સીમકાર્ડ્સની વિગતો નીચેની સાઇટ પર મળી શકે છે. તેમાંથી જે સીમકાર્ડ તમે વપરાશ ન કર્તા હોવ તો તેને બંધ કરી શકો છો. કે જે તમારા આધાર નંબરનો ઉપયોગ તમારી જાણ વિના ચોરીથી કરે છે તો તેની પણ માહિતી મળે છે. ભારત સરકારની આ સારી સેવા છે.

http://tafcop.dgtelecom.gov.in

ઉપરોક્ત વેબસાઈટ તમારા મોબાઇલ પર ખોલો અને તમારો મોબાઇલ નંબર  ટાઇપ કરો અને તમે ઓટીપી દાખલ કરતા જ તમારા આધાર નંબર સાથે ખરીદેલા તમામ સિમકાર્ડ્સના નંબર જાણી શકશો.

જો આમાંની કોઈપણ નંબર સત્તાવાર રીતે તમારી નથી, તો તમે તેમાંથી કોઈપણ નંબર પર પ્રતિબંધ લગાવી શકો છો.

આજે જ પ્રયત્ન કરો અને મિત્રો સાથે શેર કરો …

Related posts

કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન સમયે કાશીનો નજારો બદલાઈ ગયો હતો.

Ahmedabad Samay

ઓટીટી પર લાંબા સમયથી રાહ જોઈ રહેલ વેબ સીરીયલો હવે ટૂંક સમયમાં રીલીઝ થશે

Ahmedabad Samay

ઓલમ્પિક:કુસ્તીબાજ પ્રિયા મલિકે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીત્યો

Ahmedabad Samay

મોદી સરકારે ઇતિહાસ રચ્યો, ભારતના સંસદે ઐતિહાસિક રાત્રે વક્ફ (સંશોધન) બિલ 2025ને મંજૂરી આપી દીધી, જ્યારે રાજ્યસભાએ લગભગ 12 કલાકની ચર્ચા બાદ આ બિલને પાસ કર્યું

Ahmedabad Samay

ભારત – ચીન સીમા પર યુદ્ધના ભણકારા, ત્રણે સેના અલર્ટ પર

Ahmedabad Samay

બાબા વેંગા ની ભવિષ્યવાણી ફરી ચર્ચામાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો