આસામની હિમન્તા બિસ્વા સરકાર દ્વારા બીજી મોટી કાર્યવાહી કરવામાં આવી. આસામ ના કાકી-હોઝાઇ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઘુસેલા બાંગ્લાદેશી ઘૂસણખોરો પાસેથી અંદાજીત ૨૭૬ વીઘા સરકારી જમીન પર કબજો કરી બેસેલા જમીન ખાલી કરાવવાના કર્યા આદેશો,
ભારે પોલીસ દળ ખડકાયું હતું, બુલડોઝરોએ સ્થળ પર બોલાવી ધણઘણાટી બોલાવી દીધી જમીન ખાલી કરાવી, આસામ સરકારની ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે આ બીજી મોટી કાર્યવાહી