November 6, 2026
ગુજરાત

સિટીએમ ચાર રસ્તા પાસે આઇ20 માં અચાનક લાગી આગ

અમદાવાદના સિટીએમ ચાર રસ્તા સોમવારની મોડી સાંજે કારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આઈ 20 કારમાં અચાનક આગ ફાટી નીકળતા કાર અધ વચ્ચે જ રોકીને કાર ચાલકે પોતાનો જીવ બચાવ્યો હતો

ઘટનામાં મોટી જાનહાનિ બનતા ટળી હતી.  ફાયર બ્રિગેડને સમગ્ર મામલા વિશે જાણ કરાતા તેમણ સળગી રહેલી કાર ઉપર પાણીનો મારો ચલાવીને આગ ઉપર નિયંત્રણ મેળવ્યો હતો.

બનાવને પગલે થોડી  ટ્રાફિક જામના  સર્જાયા હતા. જોકે, આગ કાબુમાં આવી ગયા બાદ વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરી દેવાયો હતો. ગાડીમાં આગ ક્યાં કારણસર લાગી તે અંગેનું કારણ જાણવા મળેલ નથી.

Related posts

અમદાવાદના સરખેજમાં ધાતલા તળાવ ખાતે નવું લોટસ પાર્ક બનાવવામાં આવશે.

Ahmedabad Samay

બપોરે ૩.૦૨ કલાકે PSLV-C49થી સફળતાપૂર્વક લોન્ચિંગ, ભારતીયો ને અભિનંદન, ભારતીયો માટે ગૌરવ ની વાત

Ahmedabad Samay

અમદાવાદ: AMCએ 10 માંથી 3 બિડર્સને શોર્ટલિસ્ટ કર્યા જેમણે સમાન રકમની બોલી લગાવી

Ahmedabad Samay

વીરાંગના ભારતી દ્વારા શ્રાવણ માસના શરૂઆતમાં વૃક્ષો વિતરણ કરાયા

Ahmedabad Samay

ગુજરાતમાં શિયાળો 20 ફેબ્રુઆરી પછી વિદાય લેશે, ત્યારબાદ ધીમે ધીમે હવામાન નોર્મલ થવાનું શરૂ થશે

Ahmedabad Samay

નરોડા પોલીસની સુંદર કામગીરી, માથાંભારે શખ્સ વિરુદ્ધ થઇ કાર્યવાહી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો