હાલ શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે અને ભોળાનાથના ભક્તોની ભીડ મંદિરોમાં જોવા મળી હતી.
એવામાં વીરાંગના ભારતી દ્વારા હાલની ગ્લોબલવોમી ને જોતા જે પ્રકૃતિમાં બદલાવ આવી રહ્યા છે તેને રોકવા માટે વૃક્ષો ખૂબ જરૂરી છે માટે શ્રાવણ માસના શરૂઆતમાં જ ભક્તોને વૃક્ષો આપવામાં
