November 6, 2026
ગુજરાત

માસ્કનો દંડ ૧૦૦૦ જ રહેશેઃ હાઈકોર્ટ

 

New up 01

“માસ્કનો દંડ ૧૦૦૦ જ રહેશેઃ હાઈકોર્ટ, રાજય સરકારે કરેલી અરજી સામે હાઈકોર્ટે કહ્યું છે કે માસ્ક ન પહેરવાનો દંડ ૧૦૦૦ રૂ. જ ભરવો પડશે.

હાલ દંડની રકમમાં કોઈપણ જાતનો ઘટાડો કરવામાં આવશે નહિં  સરકાર દ્વારા વેકસીનની કામગીરી ૫૦% પૂર્ણ થયા બાદ જ આ અંગે વિચારણા કરવામાં આવશે, હાઈકોર્ટે એમ પણ જણાવ્યું કે કોરોનાની ત્રીજી લહેર અપેક્ષીત છે

Related posts

અમદાવાદ: ઉત્તર, મધ્ય બાદ હવે દક્ષિણ ગુજરાતમાં માવઠું! આગામી 24 કલાકમાં કમોસમી વરસાદ પડવાની આગાહી

Ahmedabad Samay

ગાંધીનગર ખાતે 15 માર્ચના રોજ રોજગાર ભરતી મેળો યોજવામાં આવશે

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું અયોજન કરવામાં આવ્યું હતું.

Ahmedabad Samay

અમદાવાદ – રશિયાના મોસ્કોમાં યોજાનાર મોસ્કો અર્બન ફોરમમાં શહેરના મેયર, ડીવાયએમસી રહેશે ઉપસ્થિત

Ahmedabad Samay

૨૩મીથી રાજ્યમાં શાળા-કોલેજીસ શરૂ કરવાનો નિર્ણંય મોકૂફ

Ahmedabad Samay

ખેડૂતો માટે એક મહત્‍વપૂર્ણના સમાચાર રાજ્‍યમાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ ૯ નવેમ્‍બરથી કરવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો