“માસ્કનો દંડ ૧૦૦૦ જ રહેશેઃ હાઈકોર્ટ, રાજય સરકારે કરેલી અરજી સામે હાઈકોર્ટે કહ્યું છે કે માસ્ક ન પહેરવાનો દંડ ૧૦૦૦ રૂ. જ ભરવો પડશે.
હાલ દંડની રકમમાં કોઈપણ જાતનો ઘટાડો કરવામાં આવશે નહિં સરકાર દ્વારા વેકસીનની કામગીરી ૫૦% પૂર્ણ થયા બાદ જ આ અંગે વિચારણા કરવામાં આવશે, હાઈકોર્ટે એમ પણ જણાવ્યું કે કોરોનાની ત્રીજી લહેર અપેક્ષીત છે