September 21, 2026
ગુજરાતઅપરાધ

એરફોર્સ ઓફિસર થી લઇ કરણી સેના અધ્યક્ષનો ફેસબુક એકાઉન્ટ હેક

ક્રાઇમમાં હાલ અવનવી ટેક્નિકથી પૈસા પડાવાની  ચાલબાજ અપરાધિઓ હવે ટેકનોલોજીનો ઉપયોગ કરવા લાગ્યા છે. પહેલા ફોન કરી ઝાળમાં ફસાવી OTP મેળવી પૈસા એઠતા હતા પરંતુ તેની સતર્કતા આવતા હવે નવી ટ્રિક અજમાવી છે.

થોડા સમય પહેલા એરફોર્સના એક ઓફિસરનો ફેસબુક એકાઉન્ટ હેક કરી તેમના ફોટાનો ઉપયોગ કરી ફેક એકાઉન્ટ બનાવી ફેસબુક મેસેન્જર દ્વારા તેમના મિત્રો અને પરિવાર જનો પાસે પૈસાની માંગણી કરી હતી.

જ્યારે આજ રોજ સોશ્યિલ મીડિયા માં કરણી સેના ના ગુજરાત અધ્યક્ષ જે .પી .જાડેજા નુ ખોટું એકાઉન્ટ બનાવી તેમના મિત્રો અને પરિવાર જનોને તેમના સમ્પર્ક માં જેટલા પણ લોકો છે તેમના  પાસેથી પૈસા ની માંગ કરી ગૂગલ પે કરવા અજાણ્યા શખ્સ દ્વારા કરવામાં આવે છે, આ વાતની જાણ થતાં અજાણ્યા શખ્સ સામે સાઇબર ક્રાઇમ માં ફરિયાદ કરાઈ છે.

New up 01

Related posts

ભાજપના એક ઉમેદવારની કારમાંથી મળેલા ઈવીએમના પગલે ખળભળાટ મચી ગયો

Ahmedabad Samay

રાજ્યની આંતરિક સુરક્ષાને હચમચાવી નાખતા વધુ એક અત્યંત સંવેદનશીલ ઘટનાક્રમ,ખડીયાસણ ગામની એક મદરેસામાંથી ATS એ વધુ ચાર સંદિગ્ધ આતંકવાદીઓને દબોચી લીધા

Ahmedabad Samay

રાજસ્થાનની 15 બેઠકો માટેના ભાજપ દ્વારા ઉમેદવારોના નામ પ્રથમ યાદીમાં જાહેર

Ahmedabad Samay

ગોમતીપુર પોલીસે ગણતરીનાં કલાકોમાં તાબરીયા ગેંગનાં બે આરોપીઓની ધરપકડ કરી

Ahmedabad Samay

અગ્નિપથની યોજના શુ છે અને તેના ફાયદા, વિરોધનો ભાગ બનતા પહેલા એકવાર જરૂર વાંચજો

Ahmedabad Samay

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વર્ષ ૧૯૯૨માં વટવા વિસ્તારમાં થયેલી એક યુવતીની હત્યાનો ભેદ ઉકેલયો, જાણો શુ હતો સમગ્ર મામલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો