August 13, 2026
Other

અમેરિકાનુ સૈન્ય હટયા બાદ અફઘાનિસ્તાનમાં ભારે તંગદિલીનો માહોલ, અફઘાનિસ્તાનમાં કરફ્યુ લદાયો

ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ અખબાર અનુસાર અફઘાનિસ્તાન સરકારે તાલિબાનના આતંકીઓને શહેરો પર હુમલા કરતા રોકવા માટે લગભગ આખા દેશમાં કરફ્યૂ લગાવી દીધો છે.

રાજધાની કાબૂલ અને અન્ય બે પ્રાંતત સિવાય આખા દેશમાં રાતે ૧૦.૦૦થી સવારે ૪.૦૦ વાગ્યા સુધી લોકોના હરવા-ફરવા પર પ્રતિબંધ મૂકાયો છે. બીજીબાજુ અમેરિકાનું સૈન્ય ઝડપથી અફઘાનિસ્તાનમાંથી નીકળી રહ્યું છે એવા સમયમાં અહીં તાલિબાનોને મદદ કરવા ચીન, પાકિસ્તાન અને તૂર્કીની ત્રેખડ સક્રિય થઈ ગઈ છે.

New up 01

Related posts

દત્તાત્રેય હોસબલેએ ગુજરાતના સમાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી

Ahmedabad Samay

પંજાબના મુખ્‍યમંત્રી ભગવંત માનની પુત્રીએ તેના પિતા પર ગંભીર આરોપ લગાવ્‍યા

Ahmedabad Samay

અમદાવાદના વાડજ વિસ્તારમાં બની એસિડ અટેકની ઘટના

Ahmedabad Samay

વટવા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક કેમિકલ ની ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની

Ahmedabad Samay

16 જુલાઈ, 2026ના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રાની તૈયારીઓ તડામાર ચાલુ

Ahmedabad Samay

અમદાવાદ – કોર્પોરેશનમાં નાગરીકો ફરીયાદો કરે છે પરંતુ નિકાલ કરવાની વાતો, લોકોની સમસ્યાનું સમાધાન નહીં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો