August 8, 2026
દેશરમતગમત

મણિપુર સરકારે મીરાબાઈ ચાનુને મણિપુર માં એડિશનલ એસ.પી બનાવી.

હાલ ચાલી રહેલ ઓલિમ્પિક રમતમાં વેટલીફટિંગમાં મેડલ મેળવી વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. મેડલ વિજેતા મીરાબાઈ ચાનુનુ ભારતમાં વાપસી કરતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભારતનું અને મણિપુર રાજ્યનું નામ રોશન કરવા પર મણિપુર સરકારે મીરાબાઈ ચાનુને મણિપુર માં એડિશનલ એસ.પી બનાવવાની  મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરાઇ હતી.

New up 01

 

Related posts

સારા લોકોની વાર્તાઓ આ મુશ્કેલ સમયમાં આશા અને સકારાત્મકતાની કિરણ તરીકે ઉભરી: રાજકુમાર રાવ

Ahmedabad Samay

IPL 2023: ચેપોકમાં પ્રથમ ક્વોલિફાયર મેચ, જાણો આ મેદાન પર કેવો છે ધોનીનો પ્લે ઓફ મેચમાં રેકોર્ડ

Ahmedabad Samay

ત્રીજી લહેરને લઇ સારા સમાચાર,જનસંખ્યામાં એન્ટીબોડી પુરતા પ્રમાણમાં છે.

Ahmedabad Samay

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આખરે 52 વર્ષના લાંબા ઇંતજારનો અંત લાવયો, પ્રથમવાર ODI વર્લ્ડ ચેમ્પિયન બનીને ઇતિહાસ રચી દીધો

Ahmedabad Samay

રણદીપ હુંડા દેખાશે વેબ સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’માં

Ahmedabad Samay

અમદાવાદના નરોડામાં રહેતા રાજવીર મહેન્દ્રભાઇ તામનકરનું ડિસ્ટ્રીક વનડે મેચમાં થયું સિલેક્શન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો