August 25, 2026
ગુજરાત

મરાઠી સમાજના પંદિરકર મહારાજના નિવાસસ્થાને સમાજ અને પરિવાર સાથે મળી જન્માષ્ટમી ઉજવાઇ

જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે સૌ કોઈ ભક્તિમય થઇ ગયા હતા અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ભાવિ ભક્તો દ્વારા ઉજવણી કરવામા આવી હતી.

અમદાવાદમાં મરાઠી સમાજના પંદિરકર મહારાજના અસારવા સ્થિત નિવાસ સ્થાને મરાઠી સમાજના અને પરીવારના લોકોએ મળીને જન્માષ્ટમીની ઉજવણી કરવામા આવી હતી. દર વર્ષના જેમ આ વર્ષે પણ મરાઠી સમાજના લોકોએ એકત્રિત થઇ ને પરંપરાગત રીતે જન્માષ્ટમીની ઉજવણી કરી હતી.

ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પહેલા વિધિવત તેમની પૂજા અર્ચના કરવામા આવી હતી અને ભજન કીર્તન નો પણ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો, કૃષ્ણ જન્મ બાદ તેમણે પારણામા જુલાવ્યા હતા અને ત્યાર બાદ દહીં હાનડી નો પણ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. દર વર્ષના જેમ આ વર્ષે પણ મરાઠી સમાજના બધુઓ એ મળીને હર્ષોલ્લાસ થી જન્માષ્ટમીનો મહોત્સવ મનાવ્યો હતો

https://youtu.be/p1jqAiweUas

Related posts

દાણીલીમડા માં મોટું કતલખાનું ઝડપાયું, અબોલ પ્રાણીઓ નો થયો બચાવ

Ahmedabad Samay

જાણો વંદે ભારત ટ્રેન, મેટ્રો અને સ્લીપરના ભાડામાં કેટલો તફાવત છે

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલમાં નેશનલ ટ્રોમા મેનેજમેન્ટ કોર્સ યોજાયો

Ahmedabad Samay

મણિનગરમાં લૂંટના ઈરાદે ફાયરીંગ, ટોળાએ ભેગા થઈ જતા આરોપીને પકડી પાડ્યો, ફિલ્મી સ્ટાઈલના દ્રશ્યો સર્જાયો

Ahmedabad Samay

અમદાવાદમાં આજથી વરસાદી માહોલ જામવાની શક્યતા, 7 દિવસ ઝાપટા જોવા મળશે

Ahmedabad Samay

આવતીકાલથી રાત્રિ કરફ્યૂના સમયને રાત્રીના ૦૯ થી સવારે ૦૬ વાગ્યા સુધી કરાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો