દેશ ભરમાં લવ જેહાદ જેવા બનાવો પર અંકુશ લાદવા માટે યુ.પી સરકાર દ્વારા કડકમાં કડક કાયદો લાવવામાં આવ્યો છે.
જેને પગલે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સોનુ શર્માએ સી.એમ. યોગી અદિત્યનાથજી નો દિલ થી આભાર વ્યક્ત કર્યો છે, સાથે સાથે આપના દેશની બહેન દીકરીઓને પણ અપીલ કરી છે કે દેશમાં લવ જેહાદ જેવી ઘટનાઓ બની રહી છે માટે સાવચેતી ને રહેવું અને આવા જેહાદી પ્રેમથી દુર રહેવું, અને ગુજરાત સરકાર ને પણ ગુજરાતમાં લવ જેહાદી વિરુદ્ધ કડકમાં કડક કાયદો લાવવા માટે અપીલ કરી છે