August 7, 2026
દેશમનોરંજન

અક્ષય કુમારની માતાનું દુઃખદ અવસાન

બોલીવુડ સુપર સ્ટાર અક્ષયકુમારની માતા અરૂણા ભાટીયાનું આજે સવારે નિધન થયુ છે. અક્ષયકુમારની માતા છેલ્લા કેટલાક સમયથી બિમાર હતી. તે પછી તેમને મુંબઈની હિરાનંદાની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અક્ષયકુમારે સોશ્યલ મીડીયા થકી પોતાના ફેન્સ સાથે શેયર કરી છે.

અક્ષયકુમારે પોતાની માતાના નિધનના સમાચાર શેયર કરતા લખ્યુ છે કે આજે અસહનીય દર્દ અનુભવી રહ્યો છું. મારી માતા શ્રીમતિ અરૂણા ભાટીયા આજે સવારે શાંતિ સાથે દુનિયાને છોડીને ચાલી ગઈ અને તે બીજી દુનિયામાં મારા પિતાને મળશે. મારા અને મારા પરિવાર પ્રત્યે હું આપ સૌની પ્રાર્થનાઓનું સન્માન કરૂ છું.

અત્રે નોંધનીય છે કે અક્ષયની માતા બિમાર પડતા અક્ષય વિદેશથી શૂંટીગ છોડી મુંબઈ પાછો ફર્યો હતો. જો કે હજુ સુધી એ જાણી શકાયુ નથી કે અક્ષયની માતાને હકીકતે કઈ બિમારી હતી.

Related posts

દેશનો GDP ગ્રોથમાં જબરદસ્ત ઉછાળો, વાસ્તવિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) *૮.૨%*ના મજબૂત દરે વધ્યો

Ahmedabad Samay

રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમા પોતાની તમામ ચૂંટણી સભાઓ રદ્‌ કરી

Ahmedabad Samay

PM નરેન્દ્રભાઈ મોદીએ રાજસ્થાન અને ગુજરાતના પ્રવાસ દરમિયાન બંને રાજ્યોને કરોડો રૂપિયાના વિકાસકાર્યોની અભૂતપૂર્વ ભેટ આપી

Ahmedabad Samay

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજથી નવું પોર્ટલ કાર્યરત કરાશે

Ahmedabad Samay

એનિમલ ફિલ્મે ઓપનિંગ ડે પર વિશ્વભરમાં 116 કરોડની કમાણી કરી

Ahmedabad Samay

જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીની દિલ્હીમાંથી ધરપકડ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો