September 23, 2026
દેશરાજકારણ

નવજોત સિધ્ધુએ પંજાબ પ્રદેશ અધ્યક્ષના પદ પરથી તાત્કાલીક રાજીનામુ આપ્યુ

નવજોત સિધ્ધુએ સોનિયા ગાંધીને મોકલેલા પત્રમાં કહયુ છે કે કોઇપણ વ્યકિતત્વમાં ગીરાવટ સમજુતી શરૂ થાય છે. હું પંજાબના ભવિષ્યને લઇને કોઇને બાંધછોડ ન કરી શકું તેથી હું પંજાબ પ્રદેશ અધ્યક્ષના પદ પરથી તાત્કાલીક રાજીનામુ આપુ છુ.

જો કે તેમણે પક્ષમાં જ રહેવાનો નિર્ણય કર્યો છે.અત્રે એ નોંધનીય છે કે થોડા મહિના સિધુને પુર્વ મુખ્યમંત્રી કેપ્ટન સાથે વાંધો હતો. બાદમાં કેપ્ટને રાજીનામુ આપ્યુ હતુ અને તે પછી ચરણજીત ચન્ની મુખ્યમંત્રી બન્યા હતા. કહેવાય છે કે સિધ્ધુ ખુદ મુખ્યમંત્રી બનવા માંગતા હતા. પરંતુ પક્ષે ચન્ની ઉપર કળશ ઢોળયો હતો. જેને કારણે સિધુએ રાજીનામુ આપ્યુ હોવાનું કહેવાય છે કે હું કોંગ્રેસ પક્ષની સેવા કરતો રહીશ

Related posts

સાકરના ભાવ વધવાને કારણે ગોળના ભાવ પણ ઊંચકાયા

Ahmedabad Samay

૨૧થી ધો.૦૯ થી ૧૨ માટે સ્કૂલો ખુલશે, કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૦થી શાળાઓ ફરીથી ખોલવા માટે વિશેષ માર્ગદર્શિકા જારી કરી છે.

Ahmedabad Samay

મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પર પથ્થરો અને ઇંડા વડે ઘાતક હુમલો

Ahmedabad Samay

કુબેરનગરના કાઉન્સિલર નિકુલસિંહ તોમરનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું

Ahmedabad Samay

બાલિકા વધુની દાદીસા સુરેખા સીકરીનું હાર્ટ એટેકથી મોત

Ahmedabad Samay

અમિતશાહ એનડીએ મોરચાના સાથી પક્ષોના સતત સંપર્કમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો