રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ભારતીય વિદેશ સેવા અધિકારી તાલીમાર્થીઓ માટે તાલીમ કાર્યક્રમનું વેલિડિક્ટરી સત્ર યોજાયું
ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળની રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU), એ સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ કોઓપરેશન, સિક્યુરિટી એન્ડ સ્ટ્રેટેજિક લેંગ્વેજીસ (SICSSL) દ્વારા આયોજિત ભારતીય...
