October 1, 2026

Year : Ahmedabad Samay

https://newsreach.in/ - 5567 પોસ્ટ્સ - 10 ટિપ્પણીઓ
ગુજરાત

દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવાની અટકળો સાથે જોડાયેલા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા

Ahmedabad Samay
મુંબઈ હુમલાના ગુનેગાર અને વોન્‍ટેડ આતંકવાદી દાઉદ ઈબ્રાહિમને પાકિસ્‍તાનમાં ઝેર આપવામાં આવ્‍યું હોવાની અફવા છે. સમાચાર અનુસાર, તેમને પાકિસ્‍તાનના મોટા શહેરોમાંથી એક કરાચીની હોસ્‍પિટલમાં દાખલ...
Other

શ્રી પૂજ્ય તનસિંહજી જન્મ શતાબ્દિ વર્ષ અને શ્રી ક્ષત્રિય યુવક સંઘ ના ૭૮ માં સ્થાપના દિન ઉજવણી અંગે બેઠક યોજાઇ

Ahmedabad Samay
શ્રી ક્ષત્રિય યુવક સંઘ ના સંસ્થાપક શ્રી પૂજ્ય તનસિંહ જી જન્મ શતાબ્દિ વર્ષ અને શ્રી ક્ષત્રિય યુવક સંઘ ના ૭૮ માં સ્થાપના દિન ઉજવણી તા-22-12-2023...
Other

મૌલિક શાહે હાર્દિક હુંડિયાના નેતૃત્વમાં મોદી રાજ માં હાર્દિક વ્યંગચિત્ર આયુષ્માન ભારતનું વિમોચન કર્યું

Ahmedabad Samay
  મોદી રાજમાં હાર્દિકના વ્યંગચિત્રના વિશેષ બુક પ્રકાશિત થવાનાં સમાચાર મોદીજી સુધી જલદી પહોંચે અને આદરણીય વડાપ્રધાન મોદીજી આ બુક નું તેમના હાથે વિમોચન કરે:...
ગુજરાત

નમો સેના સંગઠનના સંસ્થાપક સંજયભાઈ ગોસ્વામી દ્વારા જાહેર જનતાને સાથે મળીને આ લાઈવ ડિબેટનુ આયોજન કરવામાં આવશે

Ahmedabad Samay
 નમો સેના સંગઠનના સંસ્થાપક સંજયભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે તાજેતરમાં જ શાપર વેરાવળ ગ્રામ પંચાયતને લોકસભાની ચૂંટણી પૂર્વે જ સંયુક્ત તાલુકો બનાવવા માટે અમોએ પાંચ...
દેશરાજકારણ

સ્‍પ્રે ફેંકવું અને સંસદની બહાર અને અંદર સૂત્રોચ્‍ચાર કરવો એ સુરક્ષાની મોટી ખામી માનવામાં આવે છે

Ahmedabad Samay
લોકશાહીના સૌથી મોટા મંદિર પર બરાબર ૨૨ વર્ષ પહેલા પાંચ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. બુધવારે તેની વર્ષગાંઠ હતી. તે જ દિવસે ત્રણ યુવકો અને એક...
Other

પંજાબના મુખ્‍યમંત્રી ભગવંત માનની પુત્રીએ તેના પિતા પર ગંભીર આરોપ લગાવ્‍યા

Ahmedabad Samay
પંજાબના મુખ્‍યમંત્રી ભગવંત માનની પુત્રીએ તેના પિતા પર ગંભીર આરોપ લગાવ્‍યા છે. પુત્રી એ વિડીયો જાહેર કરી રહી છે કે તેના પિતા ભગવંત માન પોતાની...
ગુજરાત

ટૂંક સમયમાં રિવરફ્રન્ટ ખાતે દુબઈનાં પ્રખ્‍યાત મ્‍યુઝિકલ ફાઉન્‍ટેન જેવો મ્‍યુઝિકલ ફાઉન્‍ટેન બનાવવામાં આવશે

Ahmedabad Samay
રિવરફ્રન્‍ટ ઉપર આવતા લોકોને આકર્ષવા માટે એક નવું આકર્ષણ બનશે. વિગતો મુજબ ટૂંક સમયમાં દુબઈનાં પ્રખ્‍યાત મ્‍યુઝિકલ ફાઉન્‍ટેન જેવો મ્‍યુઝિકલ ફાઉન્‍ટેન બનાવવામાં આવશે. આ તરફ...
ગુજરાત

રાજસ્થાનમાં મુખ્યપ્રધાન નક્કી કરવાનું ભાજપને સૌથી મુશ્કેલ લાગી રહ્યું છે, વસુંધરા રાજે આ પદના પ્રબળ દાવેદાર

Ahmedabad Samay
દેશમાં ઘણા એવા રાજવી પરિવારો છે જેઓ રાજકારણમાં છે. આ રાજવી પરિવારોના સભ્યો સંસદ અને વિધાનસભાઓમાં તેમના પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે. આ રાજવી પરિવારોમાંથી આવતા...
તાજા સમાચારદેશરાજકારણ

વિષ્‍ણુદેવ સાંઈ ૧૩ ડિસેમ્‍બરે છત્તીસગઢના મુખ્‍યમંત્રી પદ તરીકેના શપથ લેશે

Ahmedabad Samay
છત્તીસગઢમાં વિષ્‍ણુદેવ સાંઈને રાજ્‍યની કમાન સોંપવામાં આવી છે. વિષ્‍ણુદેવ સાંઈ ૧૩ ડિસેમ્‍બરે મુખ્‍યમંત્રી પદના શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહમાં પીએમ નરેન્‍દ્રભાઇ મોદી, કેન્‍દ્રીય ગળહમંત્રી...