રાજકોટમાં વધુ એક સ્પાનાં નામે કૂંટણખાનું ચલાવતી મહિલા પકડાઈ: પોલીસે પૂછપરછ આદરી
રાજકોટના કાલાવાડ રોડ પર કે.કે.વી. ચોકમાં સ્પા હાઉસમાં સ્પાની આડમાં મહિલા સંચાલિત કૂંટણખાનું ચલાવતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો. સ્પામાં પાંચ મહિલા પાસે દેહના...
