September 22, 2026
ગુજરાત

સિદ્ધપુર ડેપો મા ડ્રાઈવર અને કન્ડક્ટર ની ઈમાનદારી જોવા મળી

શનિવાર ના રોજ સિદ્ધપુર ડેપો ની બસ,જે બરોડા થી અમદાવાદ ગીતામંદિર આવતા,જેમાં પેસેન્જર સબીર ભાઈ ગામ દશાવાડા ના વતની, જે ઓ સિધ્ધપુર ની ટિકિટ લઈ બસ માં બેઠેલ હતા , જયારે સિધ્ધપુર ઉતરતી વેળાએ તેઓ ના કહેવા મુજબ તેઓ પોતે પોતાનું દસ થી બાર હજારનો સામાન બસ માં ભૂલી ગયા હતા, અને ઓછામાં વધુ એમને એમ પણ જણાવ્યું કે કદાચ આ સમાન, મને ક્યારેય પરત નહીં મળે, હજી તો આવા વિચારો મારા મનમાં આવતા હતાં જ કે, તે ઘડીએ ફોનની રીંગ વાગી અને સામેથી વ્યક્તિએ પૂછ્યું કે તમે કંઈ સામાન્ ભૂલો છો???

બસ આ શબ્દો સાંભળતા ની સાથે સાબિર ભાઈ ની ખુશી નો પાર ન રહ્યો. કંડક્ટર મહેશ ભાઈબેઝ નંબર 530 ની તકેદારી અને ડ્રાઈવર ભરતસિંહ બીલિયા બેઝનંબર 1378 ની સમજદારી થી શબ્બીરભાઈ નો તરતજ કોન્ટેક કરી તેમનો સામાન પરત કરેલ, જે ખરેખર માનવતા ની એને ઈમાનદારી જોવા મળી હતી અને શબ્બીરભાઈ એ પણ ડ્રાઇવર અને કંડકટર બંનેનો આભાર માની કહ્યું હતું કે કળિયુગ મા પણ ઈમાનદાર લોકો હોય છે..

New up 01

Related posts

વટવામાંથી ખાનગી બ્રાન્ડના શરબતના ડુપ્લીકેટ પાઉચ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરી ઝડપાઈ

Ahmedabad Samay

આજ સ્થિતિ રહી તો લોકડાઉન ૪.૦ આવી શકે છે.

Ahmedabad Samay

સિદ્ધપુરમાં ચાલુક્ય વંશના હિંદુ સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાયેલ રુદ્ર મહાલય (શિવ મંદિર)ને ફરીથી પૂજા અર્ચના કરવા સોંપવા આવે તેમાટે કોર્ટમાં અરજી કરાઇ

Ahmedabad Samay

અમદાવાદ: બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ પહોંચ્યા, એરપોર્ટ-અમરાઈવાડીમાં ભવ્ય સ્વાગત, વટવામાં કથામાં હાજરી આપશે

admin

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો-2023નું ઉદ્દઘાટન કર્યુ,જાણો ફલાવર શો વિશેની તમામ માહિતી

Ahmedabad Samay

દિવાળીના તહેવારે ગુજરાતભરમાં આગના બનાવો બન્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો