August 7, 2026
ગુજરાત

મહેસાણા પોલીસવડાનુ નિવેદન,પેપર કોઇ સ્થળે લીક નથી થયું.

મહેસાણા જિલ્લા પોલીસવડાએ તમામ પરીક્ષાર્થીઓ રાહતના સમાચાર આપતા જણાવ્યું છે કે પેપર કોઇ સ્થળે લીક નથી થયું. પેપર ફૂટવાની અફવા ફેલાવનારા સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે,માત્ર આ સેન્ટર પર પેપરનો ફોટો પાડવામાં આવ્યો છે. પરીક્ષા રદ નહીં થાય.

Related posts

મીઠાખળી ગામનું ત્રણ માળનું અતિ જર્જરિત મકાન ભારે વરસાદના મારથી પડી ભાંગ્યું,૪ નો બચાવ કરવામાં આવ્યું અને એકનું મૃત્યુ થયેલ છે

Ahmedabad Samay

અંગદાનનો અમદાવાદથી પ્રારંભ, ગત વર્ષે 203 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોનું થયું દાન

Ahmedabad Samay

અમદાવાદમાં લોકસભા ચુંટણી પહેલા પોલીસે પરવાના વાળા હથિયાર જમા કરી પેરામિલિટરી સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું

Ahmedabad Samay

મેઘાણીનગર વિસ્તારમાં એક યુવકે બુટલેગરના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કર્યું

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલમાં દ્વારા એક્સેલેન્ટ સ્કૂલમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ માટે સેમિનાર યોજાયો

Ahmedabad Samay

વિરસાવર્કર સ્પોર્ટ સંકુલ ખાતે આઇટી કેર કોમ્પ્યુટર એજ્યુકેશન દ્વારા વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો