July 10, 2026
ગુજરાત

આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે સેન્ટ જોસેફ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજવા માં આવ્યું

આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે  સાબરમતી વિસ્તાર માં આવેલ સેન્ટ જોસેફ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજવા માં આવી હતી.
આ સ્પર્ધા માં મહેંદી સ્પર્ધા ,જ્વેલરી મેકીંગ, રાષ્ટ્ર ધ્વજ બનાવવા ની સ્પર્ધા યોજવા માં આવી હતી .

આ સ્પર્ધા માં મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ અતિ ઉત્સાહ થી ભાગ લીધો હતો .સેન્ટ જોસેફ સ્કૂલ ના શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધા ઉત્સાહ પૂર્વક યોજવા માં આવી હતી.

Related posts

અમદાવાદઃ બર્થ સર્ટિફિકેટમાં ખાલી રાખવાની રહેશે પિતાના નામની કોલમ, સિંગલ મધરે જીતી કાનૂની જંગ

Ahmedabad Samay

૬૦ વર્ષથી ઉપરના વ્યક્તિને અને ૩ ટર્મથી વધુ વાર ચૂંટાયા હશે તે લોકોને ટિકિટ નહીં : સી.આર. પાટીલ

Ahmedabad Samay

૨૦૨૦ માં આ ઘટનાઓ માટે રહેશે યાદગાર

Ahmedabad Samay

રાજકોટ ખાતે એમએસએમીઇ કોનકલેવનું આયોજન: વેપાર ઉદ્યોગને લાગતાં 20 સ્ટોલ

Ahmedabad Samay

રાજકોટના મુસાફરો માટે ખુશીના સમાચાર: રાજકોટ રેલ્વે સ્ટેશનનું થશે રિ-ડેવલપમેન્ટ

Ahmedabad Samay

અમદાવાદના છારાનગરમાં એકસાથે ૨૫૦ કાર્યકરોએ કોંગ્રેસમાં જોડાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો