એક એવો પણ દેશ છે, જયાં છોકરીઓના નહીં પણ છોકરાઓના બળાત્કાર થાય છે. ઝિમ્બાબ્વેમાં છોકરાઓ રેપના શિકાર થાય છે.
આફ્રિકી દેશ ઝિમ્બાબ્વેમાં પોલીસે ત્રણ યુવતીઓની તપાસ આદરી છે. આ ત્રણેય યુવતીઓ પર આરોપ છે કે, તેમણે હાઈવે પર એક છોકરાને મારીને અધમૂઓ કરી નાખ્યો હતો, બાદમાં બળજબરી પૂર્વક તેની સાથે બળાત્કાર કર્યો હતો. એટલુ જ નહીં, પણ આ ત્રણેય યુવતીઓ તેનું વિર્ય લઈને ભાગી ગઈ હતી.
બળાત્કાર કર્યા બાદ આ ત્રણેય યુવતીઓએ તેનું વિર્ય એક પેકેટમાં ભરી અને બાદમાં તેને રોડ પર ફેંકીને ફરાર થઈ ગઈ હતી. આ યુવકે જણાવ્યુ હતું કે, તેની સાથે બે યુવતીઓએ પહેલા કોન્ડોમ લગાવીને સેકસ કર્યુ હતું અને એકે વગર કોન્ડોમે સેકસ કર્યુ હતું.
યુવતીઓના વિર્ય ચોરવા પાછળ એક મોટુ કારણ છે, અહીંની એક જૂની પરંપરા. જે અંતર્ગત વિર્યને લકી ચાર્મ માનવામાં આવે છે. ત્યાંના લોકોનું માનવુ છે કે, વિર્યને એકઠુ કરવાથી કિસ્મત ચમકે છે. તો વળી અમુક લોકો માને છે કે, તેનાથી બિઝનેસ અને સ્વાસ્થ્ય પણ સારા રહે છે.