રાજ્યના નવ આઇએએસ અધિકારીઓની બદલીના ઓર્ડર નીકળ્યા છે. જેમાં આ પ્રમાણે બદલી કરવામાં આવી છે.
સાબરકાંઠા કલેક્ટર તરીકે એચ. કે. કોયાની નિમણુંક
એ. એસ. શર્માની ડાંગ આહવા કલેક્ટર તરીકે
ખેડા ડીડીઓ તરીકે કે. એસ. બચાણી, વ્યારા ડીડીઓ
ડી. ડી. કાપડીયા, સુરત ડીડીઓ
ડી. એસ. ગઢવી, મહિસાગર ડીડીઓ
કે. ડી. લાખાણી, નર્મદા ડીડીઓ
પી. ડી. પલાસાણા, ગોધરા પંચમહાલ ડીડીઓ તરીકે
એ. બી. રાઠોડ અને ગીર સોમનાથ ડીડીઓ તરીકે રવિન્દ્ર ખટાલેની બદલી થઇ છે