November 6, 2026
ગુજરાત

ગુમથયેલ છે.

કુલદીપ સિંહ સિસોદિયા ચાર દિવસ પહેલા કુબેરનગર માટે ગાયબ થયેલો છે એમની જોડે ઓટો રીક્ષા બી હતી હજી સુધી કોઈ જાણ થઈ નથી તો સૌ જાણો ને વિનંતી કે આ ભાઈ ગમે ત્યાં જોવા મળે તો અમારા આ નંબર ઉપર કોન્ટેક્ટ કરે

mobile number 9714513298 . 7436078118

નામ: કુલદીપ સિંહ સિસોદિયા
ઉંમર: 30 વર્ષ
હાથ પર સિસોદીયા તલવારનું નિશાન
સરનામું: B/25 મજબુદર સોસાયટી ભગવા રોડ કુબેરનગર અમદાવાદ.

 

Related posts

કુબેરનગર બાંગ્લા થી રામેશ્વર ચાર રસ્તા તરફ નવા રોડના કામનું કુબેરનગર વોર્ડના મહામંત્રી શ્રી રાજેશ દરડા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદની કૃષ્ણનગર પોસ્ટ ઓફીસે જોવા મળયો સોશિયલ ડીસ્ટેન્સનો અભાવ

Ahmedabad Samay

જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષપદે રોડ સેફટી કમિટિની બેઠક યોજાઈ

Ahmedabad Samay

ધોરણ 12 ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું,પરડાઈશ ઇંગ્લિશ સ્કૂલ નું H.S.C. નું ૧૦૦%પરિણામ

Ahmedabad Samay

અમીન મારવાડી અને સમીર પેંદીએ રિયલ એસ્‍ટેટના ધંધાર્થીને ફાયરિંગ કરી ડરાવીને ૦૫ લાખની ખંડણી માંગતો વીડિયો વાયરલ

Ahmedabad Samay

ગૌ હત્યાના કેસમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો