January 25, 2025
દુનિયા

પાકિસ્તાનમાં બની ચોકવનારી ઘટના, સગી છોકરી સાથે પિતાએ કર્યા ચોથા લગ્ન

પાકિસ્‍તાનમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ લોકોને વિચારતા કરી મૂક્‍યા છે. ભારતમાં તો તેને વિશે વિચારી પણ ન શકાય પરંતુ પાકિસ્‍તાનમાં કંઈ પણ બની શકે અને જે બન્‍યું તેનાથી લોકો ચોંકી ઉઠ્‍યાં છે.પાકિસ્તાનમાં ઘોર કલયુગની બની ઘટના

પાકિસ્‍તાનમાં એક પિતાએ પોતાની જ દીકરી સાથે કર્યા લગ્ન . રસપ્રદ વાત એ છે કે, દીકરીએ પોતે જ પોતાના પિતા સાથે લગ્ન કર્યા હોવાની કબૂલાત કરી છે. પુત્રીએ તેના પિતા સાથે લગ્ન કર્યા છે અને તે તેની ચોથી પત્‍ની બની ગઈ છે.

પિતા સાથે લગ્નનું પુત્રીએ જે કારણ આપ્‍યું છે તે પણ લોકોને ચકરાવે ચઢાવી દે તેવું છે.

તે બોલી કે  મેં સાંભળ્‍યું હતું કે રાબિયા નામની છોકરીઓ છે એટલે રાબિયા નામવાળી છોકરી ચોથી હોય છે પછી મેં વિચાર્યું કે હું ચોથી દીકરી નથી, બીજી દીકરી છું એટલે મેં કહ્યું કે જો ચોથા નંબર પર નામ ફિટ થવાનું હોય તો હું ચોથી વાર લગ્ન કરીશ. તેથી હું ચોથી પત્‍ની બનું છું.

પિતા-પુત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ લગ્ન પર અલગ અલગ પ્રકારના રિએક્‍શન આપી રહ્યા છે. વીડિયો જોયા બાદ ઘણા યૂઝર્સે તેના પર આશ્ચર્ય વ્‍યક્‍ત કર્યું છે. એક યુઝરે લખ્‍યું કે, એટલા માટે તેઓ તેને ભણવા નથી દેતા. આ વીડિયો પાકિસ્‍તાનમાં ક્‍યાંનો છે અને ક્‍યારે રેકોર્ડ કરવામાં આવ્‍યો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. જો કે આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Related posts

કોઈપણ સમયે રશિયા યુક્રેન પર હુમલો કરી શકેછે

Ahmedabad Samay

બ્રાઝિલમાં એક ગાયે આપ્યું બે માથા વાળા વાછરડાને જન્મ

Ahmedabad Samay

કેપ્ટન લિયોનેલ મેસીની આગેવાનીમાં આર્જેન્ટિનાની ટીમે FIFA worldcup ઇતિહાસનું ત્રીજું ટાઇટલ જીત્યું

Ahmedabad Samay

વિશ્વ કરતા ભારતમાં મોંઘવારી ઓછી. અમેરિકા જેવા વિકસિત દેશમાં મોંઘવારી સાતમા આસમાને

Ahmedabad Samay

બાબા વેંગા ની ભવિષ્યવાણી ફરી ચર્ચામાં

Ahmedabad Samay

કુરાન સળગાવવાની આગ સ્વીડનથી ઇરાકમાં સ્વીડિશ દૂતાવાસ પહોંચી, પ્રદર્શનકારીઓએ કર્યો હુમલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો