September 18, 2024
ગુજરાત

અમદાવાદ શહેરમાં ખાડા પડતા લોકોની મુશ્કેલીઓ વધી, એસપી રીંગરોડ પર 2 ફૂટ પહોળા ખાડા

પૂર્વ વિસ્તારના એસપી રીંગ રોડ 1થી 2 ફૂટ પહોળા ખાડાઓ છે. અમદાવાદ શહેરમાં ખાડા  ઉપરાંત અદાવાદથી પસાર થતા હાઈવેની હાલત પણ ખરાબ થઈ ગઈ છે. ગંભીરતા પૂર્વક વિચારવામાં ન આવે તો પણ આ એક ચિંતાનો વિષય છે.

વસત્રાલ, અસલાલી પરના રીંગરોડની હાલત ખરાબ છ. જ્યાં મોટા ખાડા છે. રસ્તા પરના ખાડાઓ ઉપરાંત કેટલીક લાઈટ પણ બંધ હાલતમાં છે. ખાડાવાળા રોડ પરથી પસાર થવું વાહન ચાલકો માટે મુસીબત સમાન છે.

વરસાદના કારણે રસ્તા પર વધુ ખાડા પડતા મુશ્કેલીઓ વધી છે. એસપી રીંગ રોડ પર સૌથી વધુ ખાડાઓ જોવા મળ્યા છે. 2થી લઈને 5 ઇંચ જેટલા ખાડાઓ પડ્યા છે. 2 ફૂટ પહોળા કે તેનાથી વધુ ખાડાઓ કેટલાક વિસ્તારમાં જોવા મળે છે.

હાથીજણનો જોડતો ઓવર બ્રિજ છે ત્યાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. સારી ગુણવત્તાવાળા રસ્તાઓ ન બનતા ખાડાઓ પડી જાય છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન ખાડાઓ પડવાની મોટી સમસ્યાઓ છે. ખાડાઓના કારણે લોકોની મુશ્કેલીઓ વધતા તેઓ ખાડાઓથી નિરાકરણ ઈચ્છી રહ્યા છે પરંતુ રોડ જેવા હોવા જોઈએ તેવા નથી હોતા જેના કારણે આ મશ્કેલઓ વાહન ચાલકોને રોડ પરથી પસાર થતા પડી રહી છે.

Related posts

ગુજરાતમાં લોકડાઉન લાગુ પડે તેવી ઉભી થઇ છે : ગુજરાત હાઇકોર્ટના

Ahmedabad Samay

જુનાગઢ ફેક વેક્સિન સર્ટિફિકેટ મામલે જિલ્લા કલેકટરે આપ્યા તપાસના આદેશ

Ahmedabad Samay

ગેરકાયદેસર હથિયાર સાથે બે શખ્સોની નરોડા પોલીસે ધરપકડ કરી.

Ahmedabad Samay

ગુલાબી ઠંડીનો સમય ગયો હવે,વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસરને કારણે આ સપ્તાહે તાપમાન ઘણું નીચે જશે

Ahmedabad Samay

ટ્રાફિકના નિયમોનું ભંગ કરનાર ચેતીજજો, ઇ-મેમો પાવાનું ફરી શરૂ

Ahmedabad Samay

અમદાવાદમાં દારૂના વેચાણ કરવામાં વધુ એક વિસ્તારનો થયો ઉમેરો,અડ્ડાનું સ્થળ જોઈ મોટો હપ્તો હશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો