આજ રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત નિકોલ ખાતે રામકથા ના સ્થાન પર ફાઉન્ડેશન ના ટ્રસ્ટી ,આગેવાનો સાથે તથા ધર્મપ્રેમી જનતા સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદી સાહેબ નો ૧૦૦ મો મન કી બાત નો કાર્યક્રમ નિહાળ્યો હતો.
રામકથાના આઠમા દિવસે તે જ સ્થળે સંસ્થાના પ્રમુખ આર. પી. પટેલ તેમજ અમદાવાદ પૂર્વ વોર્ડના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટશ્રીઓ અને અન્ય સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો જેમાં પ્રમુખશ્રીએ આજની વડાપ્રધાનશ્રી ની આજ મન કી બાતમાં કહેલી વાતો શિક્ષા અને સંસ્કૃતિ સામૂહિક રીતે દરેકના સહયોગ થકી સમાજનિર્માણ અને રાષ્ટ્રનાનિર્માણ માં દરેક નાગરિકનું યોગદાન થઈ શકે.
આ સાથે વડાપ્રધાન શ્રીએ મન કી બાતમાં ઘણા એવા પ્રસંગો થકી લોકોમાં પ્રેરણાદાયી મળી રહે તેવી વાતો કરી હતી.