August 7, 2026
Other

આેઢવ ખાતે આવેલ સિદ્ધાર્થ આંગણવાડીમાં હોળીની ઉજવણી કરવામાં આવી

આેઢવ ખાતે આવેલ સિદ્ધાર્થ આંગણવાડી માં નાના નાના બાળકો સાથે શિક્ષકો વડે હોલી નુ આયોજન કરવામાં આવ્યું હતું, ગુલાલથી બાળકો અને શિક્ષકો દ્વારા હોળી રમવામાં આવી હતી અને શિક્ષકો દ્વારા હોળી નો પર્વ કેમ ઉજવવામાં આવે છે અને તેનું મહત્વ સમજાવ્યું હતું

આયોજન માં શિક્ષકો સાથે બાળકો એ આનંદમય થઇ પાવન પર્વ હોલી ના તહેવાર ની ઉજવણી કરી.

Related posts

આજે ફરીથી હવામાનમાં પલટો આવી શકે છે,રથયાત્રાના દિવસે અમદાવાદમાં પણ અમી છાંટણા થઈ શકે

Ahmedabad Samay

છુટા-છેડા ને લઇ કાયદાકીય બાબતે મહત્વની વાતો એડવોકેટ ઓઢવેલની ડાયરીથી

Ahmedabad Samay

કરણી સેના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી હત્યા,અપડેટ

Ahmedabad Samay

બાગેશ્વર ધામના પ.પૂજય ધીરેન શાસ્ત્રીનું ચાણક્યપુરી ના બદલે ઓગણજમા દરબાર યોજાશે

Ahmedabad Samay

અબુ ધાબીના પ્રથમ હિન્‍દુ મંદિરનું વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના હસ્તે ઉદ્‍ઘાટન કર્યું

Ahmedabad Samay

અમદાવાદ – વસુધા વંદન કાર્યક્રમમાં કુલ 21,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો