આજ રોજ આખો દેશ ૭૭મો સ્વતંત્રતા દિનની ઉજણવી કરી રહ્યું છે તેવામા, આજ રોજ નરોડા ખાતે આવેલ DSC સ્કૂલ દ્વારા પણ ૭૭મા સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામા આવી હતી,
આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશ ભક્તિ વિશે સ્પીચ આપવામાં આવી હતી, દેશ ભક્તિના ગીતો પર સુંદર ડાન્સ પર્ફોમન્સ કરવામાં આવ્યુ અને અન્ય વિદ્યાર્થીઓ ફેન્સી ડ્રેસ પહેરીને આ પ્રસંગે જોડાયા હતા,આ કાર્યક્રમમા શાળાના સંચાલક, શિક્ષક ગણ, પોલીસ ઇન્સપેક્ટર અને શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા