આજ રોજ આઇ શ્રી તુલજાભાવની સેવા ટ્રસ્ટ દ્વારા સમાજની સ્ત્રીઓ માટે હલદી કુકું નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં, આઇ શ્રી તુલજભવાનીની આરતી અને ગણેશજીની સ્તુતિ ગાઇને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી,
https://youtu.be/CLW4as2wIQU?si=s0tRKEoTTytCpvuy
કાર્યક્રમમાં સ્ત્રીઓએ એક બીજાને હલદી કુકું લગાવી એક બીજાને શુભેચ્છા પાઠવી હતી, કાર્યક્રમમાં યુવકોએ ફિલ્મના ગીતો ગાઇને કાર્યક્રમની રોનક વધારી હતી,
કાર્યક્રમમાં ભગવાન રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહ્યો છે તેની ખુશી પણ માનવામાં આવી હતી અને રામ લલાના પણ ગીતો ગાવવામાં આવ્યા હતા, સમાજના આગેવાનો, સ્ત્રીઓ અને યુવાનો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમ સફળ બનાવ્યું હતું.