બ્રહ્મા કુમારીસ(ઓમ શાંતિ) દ્વારા યુ.પી.ના બાહમાં આવેલ બટેશ્વર મંદિરના યમુના કાંઠે ડોક્યુમેન્ટરી ફિલ્મની શૂટિંગ કરવામાં આવી, આ ફિલ્મમાં સ્તયુગ, કળયુગ, ધ્રાપર અને ત્રેતા યુગ દર્શાવામાં આવશે અને ફિલ્મ દ્વારા આપણું આ જીવન કેમ આપવામાં આવ્યું છે સમગ્ર વિશ્વમાં શિવબાબા એ બ્રહ્માબાબા (લેખરાજ બાબા) ના માધ્યમથી આપવામાં આવેલ જ્ઞાન ફિલ્મવામાં આવ્યું છે જેને અંતર્ગત ફિલ્મનું શુટિંગ યમુના કાંઠે કરવામાં આવ્યું છે.