September 22, 2026
Other

રૂપાલાનો રાજકોટની સભામાં અલગ અંદાજ જોવા મળ્યો

ગુજરાતની રાજનીતિમાં પરષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી બાદ રાજનૈતિક માહોલ ગરમાયો હતો. પરષોત્તમ રૂપાલાની  ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ દ્વારા તેમનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો.

તેમણે વિડીયો દ્વારા અને ક્ષત્રિય સમાજની ઉપસ્થિતિમાં જાહેરમાં માફી પણ માંગી હતી. પરંતુ આજે પરષોત્તમ રૂપાલાનો રાજકોટની સભામાં અલગ અંદાજ જોવા મળ્યો હતો. સભામાં તેમને કહ્યું હતું કે “ફાનૂસ બનકે જિસકી હિફાઝત હવા કરે, વો શમા કયા બુઝે જીસે રોશન ખુદા કરે.

Related posts

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ (NUCFDC), શહેરી સહકારી બેંકો (UCBs) માટેની અમ્બ્રેલા સંસ્થાનું લોકાર્પણ કરશે.

Ahmedabad Samay

હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષને જેહાદીઓ દ્વારા આપવામાં આવી મારીનાખવાની ધમકી,સઘન સુરક્ષા માટે કલેકટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું

Ahmedabad Samay

તળાજા તાલુકાના ટીમાણા ગામે બે પરિવાર વચ્ચે લોહિયાળ મારામારી થતા બાર જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા

Ahmedabad Samay

ઉત્કૃષ્ટ ફરજ બજાવનાર ગુજરાતના કુલ 19 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદ – વસુધા વંદન કાર્યક્રમમાં કુલ 21,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

Ahmedabad Samay

છુટા-છેડા ને લઇ કાયદાકીય બાબતે મહત્વની વાતો એડવોકેટ ઓઢવેલની ડાયરીથી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો