September 21, 2026
ગુજરાત

વેહચેલો માલ પરત ન લેવો એ ગુન્હો, વ્હેચેલો માલ દુકાનદાર પરત લેવાનો ઈનકાર કરે કરો ફરિયાદ

દુકાન પર લખવું કે ‘વેચાયેલો સામાન પાછો લેવામાં આવશે નહીં’, એ ખોટું છે. કોઈ પણ દુકાન ખરાબ સામાન પાછો લેવાનો ઇનકાર કરી શકે નહીં. તમને ખરાબ સામાનને પાછો આપવાનો અધિકાર છે. જો તમે કોઈ વસ્‍તુ ખરીદી હોય અને તે ખરાબ નીકળે તો દુકાનદાર પાસે જઈને તમે તે વસ્‍તુનું રિપ્‍લેસ કે રિફંડ કરવા કહી શકો છો. આ તમારો ગ્રાહક તરીકેનો અધિકાર પણ છે.

જો કોઈ દુકાનદાર તમને ખરાબ વસ્‍તુને બદલી આપવાનો ઈનકાર કરે કે પછી રિફંડ પણ ન આપે તો તમે તેની વિરૂદ્ધ કન્‍ઝ્‍યૂમર ફોરમમાં ફરિયાદ કરી શકો છો.  કન્‍ઝ્‍યૂમર પ્રોટેક્‍શન એક્‍ટ હેઠળ જો કોઈ પણ સામાન ખરાબ નીકળે તો તેને ૧૫ દિવસમાં પરત કરી શકાય છે. ગ્રાહકને ખરાબ વસ્‍તુને બદલે રિફંડ માંગવાનો કે વસ્‍તુ રિપ્‍લેસ કરવાનો અધિકાર છે.

જો તમારો સામાન ખરાબ નીકળે અને તેને દુકાનદાર પરત લેવાનો ઈનકાર કરે તો ૧૮૦૦૧૧૪૦૦૦ નંબર પર ફરિયાદ કરી શકાય છે, જેમાં તમારે દુકાનનું એડ્રેસ, તમે ખરીદેલી વસ્‍તુ સહિતની જાણકારી આપવાની હોય છે.

Related posts

અમરાઇવાડીમાં જનતાએ કર્યો ભાજપના પ્રચારનો બહિષ્કાર

Ahmedabad Samay

121મા સ્થાપના દિવસે બેંક ઓફ ઈન્ડિયાની 98મી શાખાનો પ્રારંભ ગોદરેજ ગાર્ડન સિટી રોડ ખાતે નવી શાખાનું ભવ્ય ઉદ્ઘાટન, ગ્રાહકોને મળશે વધુ સુલભ બેંકિંગ સેવાઓ

Ahmedabad Samay

CM રૂપાણીએ આપ્યું રાજીનામુ, નવા CM કોણ ? બન્યો ચર્ચાનો વિષય

Ahmedabad Samay

શહેરમાં કોરોના ધીમો પડતા આશરે ૫૭% બેડ ખાલી,પણ બ્લેક ફંગસ અને વ્હાઇટ ફંગસે ચિંતા વધારી

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામા આવ્યું

Ahmedabad Samay

NBC કંપનીના વિરોધ પ્રદર્શનમાં જતા કરણી સેના અધ્યક્ષ શ્રી રાજ શેખાવતની નરોડા પોલીસે કરી હતી અટકાયત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો