August 6, 2026
Other

તળાજા તાલુકાના ટીમાણા ગામે બે પરિવાર વચ્ચે લોહિયાળ મારામારી થતા બાર જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા

તળાજા તાલુકાના ટીમાણા ગામે બે પરિવાર વચ્ચે લોહિયાળ મારામારી થતા બાર જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે આજે રાત્રિના સમયે મકવાણા પરિવારના સભ્ય વચ્ચે સશસ્ત્ર અને છૂટા હાથની મારામારી થઈ હતી. મારામારીમાં મહિલા અને પુરુષ મળી કુલ કરતા હતા. ૧૨ વ્યક્તિને નાની મોટી ઈજાઓ થતા ૧૦૮ અને ખાનગી વાહનો દ્વારા તમામને તળાજા ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બાદ પાંચ વ્યક્તિને ભાવનગર વધુ સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા.
તળાજા હોસ્પિટલ ખાતેથી બનાવ અંગે ઇજાગ્રસ્તો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવના કારણોમાં એક દીકરીની છેલ્લા કેટલાક સમયથી છેડતી કરતા હોવાના કારણે ઠપકો દેતા મામલો બિચકયો હતો. દીકરીના પરિવારજનોએ જણાવ્યું હતું કે દીકરીના લગ્ન લેશો તો પણ અમે ગામમાં જાન નહીં આવવા દઈએ ત્યાં સુધીની દાદાગીરી
જ્યારે સામે પક્ષના એ જણાવ્યું હતું કે અમોને સમાધાન માટે બોલાવ્યા હતા. અને સામા પક્ષે હુમલો કર્યો હતો. જોકે પક્ષે પણ સ્વીકાર્યું હતું કે યુવક અને યુવતીના સંબંધોને લઈને આ મારામારીની ઘટના બની હતી. જે મારા મારીમાં બન્ને પક્ષના
હરિભાઈ બાલાભાઈ મકવાણા
(ઉ.વ.મકવાણા (ઉ.વ.૨૯), મનશુખભાઈ કાળુભાઇ મકવામા (ઉ.વ. ૩૪), રિમુબેન જીતુભાઇ મકવાણા (ઉ.વ.૬૦), ભરતભાઈ ગોબરભાઈ મકવાણા (ઉ.વ.૫૦), ભારતીબેન પ્રવીણભાઈ મકવાણા
(ઉ.વ.૩૨), પ્રવીણભાઈ ભુપતભાઈ
મકવાણા (ઉ.વ.૩૩),હર્ષદભાઈ જીતુભાઈ.શક્તિભાઈ ધનજીભાઈ મકવાણા (ઉ.વ.૧૭), ધનજીભાઈ સવજીભાઈ મકવાણા (ઉ.વ.૩૯), શોકી સવજીભાઈ મકવાણા(ઉ.વ.૩૫), ઉર્મીલાબેન
અશોકભાઈ મકવાણા (ઉ.વ.૩૫)ને ઈજાગ્રસ્ત હાલતે ૧૦૮ના પાયલોટ ચંદ્રસિંહ ગોહિલ અને ઇએમટી હરેશ જાની દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

Related posts

અમેરિકાનુ સૈન્ય હટયા બાદ અફઘાનિસ્તાનમાં ભારે તંગદિલીનો માહોલ, અફઘાનિસ્તાનમાં કરફ્યુ લદાયો

Ahmedabad Samay

PM મોદીએ વખાણ કર્યા તો ગદગદ થયા તેમજેન ઈમના, બોલ્યા – ‘ગુરુજી ને બોલ દિયા, બસ હમ તો ધન્ય હો ગયે.’

Ahmedabad Samay

લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્‍યો

Ahmedabad Samay

કંગના રનૌતે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતની વાંધાજનક પોસ્ટ પર આકરી પ્રતિક્રિયા આપી

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ દ્વારા હિન્દી બેલ્ટના રાજ્યોને ગૌમૂત્ર કહ્યા બદલ કોંગ્રેસ ,ઇન્ડિયા ગઠબંધન અને dmk સાંસદ નો વિરોધ કરાયો

Ahmedabad Samay

શ્રી રામ કુટિર ફ્લેટ દ્વારા વૈદિક હોળી પ્રગટાવવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો