August 10, 2026
Other

આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય અમાનતુલ્લા ખાનની ચ્‍ઝ દ્વારા ધરપકડ કરવામાં આવી

આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય અમાનતુલ્લા ખાનની ચ્‍ઝ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વક્‍ફ બોર્ડ નિમણૂક કૌભાંડમાં પીએમએલએ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી. લગભગ ૯ કલાકની પૂછપરછ બાદ EDએ તેની ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુરુવારે (૧૮ એપ્રિલ) ધારાસભ્‍ય અમાનતુલ્લા ખાન પૂછપરછ માટે ED સમક્ષ હાજર થયા હતા.

વકફ બોર્ડ નિમણૂક કૌભાંડમાં ધરપકડ

આમ આદમી પાર્ટીના નેતા અને ઓખલાના ધારાસભ્‍ય અમાનતુલ્લા ખાન પર દિલ્‍હી વક્‍ફ બોર્ડના અધ્‍યક્ષ તરીકે ૩૨ લોકોની ગેરકાયદે ભરતી કરવાનો આરોપ છે. આ સાથે તેણે દિલ્‍હી વક્‍ફ બોર્ડની ઘણી મિલકતો ગેરકાયદેસર રીતે ભાડે આપી છે. એવો પણ આરોપ છે કે તેણે દિલ્‍હી વક્‍ફ બોર્ડના ફંડનો દુરુપયોગ કર્યો છે. દિલ્‍હી વક્‍ફ બોર્ડના તત્‍કાલિન સીઈઓએ આવી ગેરકાયદેસર ભરતી વિરુદ્ધ નિવેદન બહાર પાડ્‍યું હતું.

સંજય સિંહે મોદી સરકાર પર નિશાન સાધ્‍યું

આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય અમાનતુલ્લા ખાનની ધરપકડ બાદ પાર્ટીના રાજ્‍યસભા સાંસદ સંજય સિંહ અને દિલ્‍હી સરકારના મંત્રી આતિશી તેમના ઘરે જઈ રહ્યા છે. રાજ્‍યસભા સાંસદ સંજય સિંહે X પર પોસ્‍ટ કરીને લખ્‍યું, મોદી સરકાર સંપૂર્ણ રીતે ઓપરેશન લોટસમાં વ્‍યસ્‍ત છે. નકલી કેસ બનાવીને મંત્રીઓ અને ધારાસભ્‍યોની ધરપકડ કરવામાં આવી રહી છે. અમાનતુલ્લા ખાન પર પાયાવિહોણો કેસ કરવામાં આવ્‍યો હતો. હું જલ્‍દી જ તાનાશાહીનો અંત લાવવા જઈ રહ્યો છું

Related posts

સેવ અર્થ NGO દ્વારા અબોલા પક્ષીઓ માટે વિનામૂલ્યે પાણીના કુંડા વિતરણ કરાયું

Ahmedabad Samay

કરણી સેનાના અધ્યક્ષની હત્યાના કચ્છમાં પડયા પડઘાં

Ahmedabad Samay

ઇ-મેઇલ દ્વારા અમદાવાદ સહિત દેશના 12 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

Ahmedabad Samay

જાણો બંગાળના નવા નાયક વિશે

Ahmedabad Samay

૨૦૩૦ સુધીમાં વરિષ્ઠ નાગરિકોની હિસ્‍સેદારી સાથે પેન્‍શન લાભો ૨૨ ટકાથી વધારીને ૫૦ ટકા કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ગંભીર અકસ્માત,આ અકસ્માતમાં એક આશાસ્પદ યુવકે ગુમાવ્યો જીવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો