રામચરિત માનસ ટ્રસ્ટ દ્વારા ૧૪૦૦ કિ.મીની રથ યાત્રા યોજાવા જઇ રહી છે,આ યાત્રા ૦૮ જાન્યુઆરી થી શરૂ થવાની છે ૧૪ દિવસની યાત્રા ૨૦ જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે, આ યાત્રા અમદાવાદ થી અયોધ્યા નવ નિર્મિત રામ મંદિર સુધી જવાની છે,
આ યાત્રામાં આવતા તમામ નગર વાસીઓને ભોજન પ્રસાદ પણ કરાવવામાં આવશે અને જ્યાં જ્યાં રોકાણ કરવામાં આવશે ત્યાં ભગવાનના પાઠ પણ કરવામાં આવશે, આ રથ યાત્રા માટે સાધુ સંતોને પણ આમંત્રણ આપવામાં.આવ્યા હતા.

