ગતરોજ 19/5/24 મહાન દેશભક્ત આપણા આદરણીય શ્રી નાથુરામ ગોડસે જીની જન્મજયંતિ કર્ણાવતી મહાનગરમાં હિન્દુ સેના દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી હતી.
જેમાં હિન્દુ સેનાના સૈનિકો દ્વારા ફટાકડા ફોડી અને મીઠા વિતરણ કરીને ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ અવસર પર, હિન્દુ સેના દ્વારા એવરેસ્ટ ચાર રસ્તાનું નામ બદલીને “નાથુરામ ગોડસે માર્ગ”કરવામાં આવ્યું.