અમદાવાદમાં સૌ પ્રથમવાર, આ યોગ દિવસ 21મી જૂન 2024 ના રોજ, “ડિવાઇન મધર” દ્વારા ગર્ભવતી મહિલાઓ માટે યોગ નું આયોજન કરવામાં આવ્યું હતું.
ડીવાઇન મધર દ્વારા ખુલ્લી હવામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 25 થી વધુ ગર્ભવતી મહિલાઓ આનંદદાયક યોગ સત્રમાં ભાગ લીધો હતો.