September 23, 2026
દેશ

ગૌરીકુંડ-કેદારનાથ પદયાત્રી માર્ગ બની મોટી ઘટના,કાટમાળ અને પથ્થરો માર્ગ ઉપર પડ્યા, યાત્રીઓ થયા ઘાયલ

ગૌરીકુંડ-કેદારનાથ પદયાત્રી માર્ગ પર રવિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. ચિરબાસા નજીક ટેકરી પરથી અચાનક જ મોટી માત્રામાં કાટમાળ અને પથ્થરો પડી ગયા. આ દરમિયાન યાત્રા પર જઈ રહેલા 6 યાત્રીઓને ઈજા થઈ હતી.

ઘણા મુસાફરો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.અકસ્માતની માહિતી મળતા જ પોલીસ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

Related posts

વધુ ત્રણ મહિના બેન્કના હપ્તા માફ.

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની રાજ્યના મુખ્યમંત્રી સાથેના મીટીંગ બાદ મળી શકે સારા સમાચાર

Ahmedabad Samay

પાકિસ્તાન દ્વારા ગત રાત્રે ભારતના 13 જેટલા સૈન્ય ઠેકાણાં પર ડ્રોન અને મિસાઇલોથી હુમલા કર્યા

Ahmedabad Samay

‘ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ’ (AIMPLB) દ્વારા ટૂંક સમયમાં જ સમગ્ર દેશમાં એક વ્યાપક અને મોટું રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરશે

Ahmedabad Samay

ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ પોલિસી’ હેઠળ એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ હિમા દાસ આસામ પોલીસમાં ડીએસપી પદે નિયુક્ત

Ahmedabad Samay

ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 કામદારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા, પરિવારજનોમાં ખુશીનો માહોલ.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો