September 21, 2026
તાજા સમાચારદેશરાજકારણ

મહારાષ્ટ્ર પર હાથ ધરવામાં આવેલા ‘લોક પોલ’ના તાજેતરના સર્વે અનુસાર, NDAને ત્યાં 115 થી 128 બેઠકો જયારે MVA 141 થી 154 બેઠકો મળી શકે છે

ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને મહારાષ્ટ્રમાં મોટો ઝટકો લાગી શકે છે. કારણ કે વિધાનસભાની ચૂંટણી પહેલા તાજેતરના સર્વેના પરિણામો સામે આવ્યા છે જે ખૂબ જ ચોંકાવનારા છે.

સર્વે અનુસાર, વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી (MVA) આગામી રાજ્યની ચૂંટણીમાં NDAને સારા માર્જિનથી હરાવી શકે છે. સીટોનું આ અંતર લગભગ 20 હોઈ શકે છે. મહારાષ્ટ્ર પર હાથ ધરવામાં આવેલા ‘લોક પોલ’ના તાજેતરના સર્વે અનુસાર, NDAને ત્યાં 115 થી 128 બેઠકો મળી શકે છે, જ્યારે મહાવિકાસ અઘાડી (MVA- કોંગ્રેસ, શરદ પવારની NCP અને ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેના) ગઠબંધન 141-154 બેઠકો જીતી શકે છે

અન્યને પાંચથી 18 બેઠકો મળી શકે છે. વોટ શેરની વાત કરીએ તો એનડીએની વોટ ટકાવારી 38-41%, MVAની 41-44% અને અન્યની 15-18% હોઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને મહારાષ્ટ્રમાં મોટો ઝટકો લાગી શકે છે. કારણ કે વિધાનસભાની ચૂંટણી પહેલા તાજેતરના સર્વેના પરિણામો સામે આવ્યા છે જે ખૂબ જ ચોંકાવનારા છે.

સર્વે અનુસાર વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી (MVA) આગામી રાજ્યની ચૂંટણીમાં NDAને સારા માર્જિનથી હરાવી શકે છે. સીટોનું આ અંતર લગભગ 20 હોઈ શકે છે.

મહારાષ્ટ્ર પર હાથ ધરવામાં આવેલા ‘લોક પોલ’ના તાજેતરના સર્વે અનુસાર, NDAને ત્યાં 115 થી 128 બેઠકો મળી શકે છે, જ્યારે મહાવિકાસ અઘાડી (MVA- કોંગ્રેસ, શરદ પવારની NCP અને ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેના) ગઠબંધન 141-154 બેઠકો જીતી શકે છે .

અન્યને પાંચથી 18 બેઠકો મળી શકે છે. વોટ શેરની વાત કરીએ તો એનડીએની વોટ ટકાવારી 38-41%, MVAની 41-44% અને અન્યની 15-18% હોઈ શકે છે.

Related posts

પી.એફ.માં વધારે રૂપિયા જમા કરાવીને ટેકસ બચાવતા લોકોને બજેટમાં મોટો ફટકો

Ahmedabad Samay

ઇન્દ્રપુરીવોર્ડમાં આમ આદમી પાર્ટીની બબીતા જૈન દ્વારા જન સમ્પર્ક પુર જોશમાં

Ahmedabad Samay

આજ સ્થિતિ રહી તો લોકડાઉન ૪.૦ આવી શકે છે.

Ahmedabad Samay

જો રાહુલ માફી નહીં માંગે તો તેમની સામે સસ્‍પેન્‍શનની કાર્યવાહી કરવામાં આવશે

Ahmedabad Samay

રાજસ્થાનના ફલોદી જિલ્લાના માતોડા વિસ્તારમાં રવિવારે યાત્રાળુઓને એક ભયાનક માર્ગ અકસ્માતમાં સર્જાયો,અંદાજીત ૧૮ લોકોના મોત

Ahmedabad Samay

ભાજપમાં ટિકિટ ફાળવણી ઉપર કાર્યકરોનો રોષ દેખાયો, ખાનપુર કાર્યલય પર કાર્યકરો પોહચ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો