June 25, 2026
Other

હવે નરોડામાં મધ્યમવર્ગી બાળક પણ ભણશે સ્માર્ટ સ્કૂલમાં, નરોડામાં બનશે પ્રાઇવેટ સ્કૂલને માત આપતી સ્માર્ટ સ્કૂલ

હવે નરોડા વિસ્તારમાં બનશે સ્માર્ટ શાળા, ભાજપના વિકાસની લહેર સાથે નરોડા વિસ્તારનો પણ થશે વિકાસ, નરોડા વિસ્તારના કાઉન્સિલરોની સતત મહેનત અને આમ જનતાના હિત માટે મધ્યમવર્ગીય પરિવારના બાળકોને પણ યોગ્ય શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટેની રજૂઓતા કરવામાં આવતી હતી જેને પગલે કોર્પોરેશન દ્વારા નરોડા વિસ્તારમાં એક સ્માર્ટ સ્કૂલ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે,

આ અંગે વધુ માહિતી આપતા નરોડા વિસ્તારના કાઉન્સિલર શ્રી રાજેન્દ્ર સોલંકીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે “અમારી_રજુઆત અને સતત_સંકલન અને ફોલોઅપ ના કારણે નરોડા વોર્ડ માં આવેલ નરોડા ટીપી 121 માં કોર્પોરેશન દ્વારા અત્યાધુનિક સુવિધા વારી સ્માર્ટ સ્કૂલ બનાવવા ના કામ ને મંજુર કરવામાં આવ્યું…આજુબાજુના વિસ્તારના જરૂરિયાતમંદ અને મધ્યમવર્ગીય બાળકો માટે ખૂબ ઉપયોગી બનશે”

Related posts

આ મહિને ૪ થી ૫ રૂપિયા વધી શકે છે પેટ્રોલનો ભાવ

Ahmedabad Samay

આપણા ઘરના રસોડાની સામાન્ય વસ્તુઓમાંથી હેર પેક બનાવી શકાય

Ahmedabad Samay

Kohira Launches it’s Lab-Grown Diamond Jewellery Showroom in Rajkot

Ahmedabad Samay

બજરંગદળ ઉતર ગુજરાત પ્રાંત દ્વારા કર્ણાવતી ઘાસિરામ ભવન શાહીબાગ ખાતે નશામુક્ત ભારત અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

અબુ ધાબીના પ્રથમ હિન્‍દુ મંદિરનું વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના હસ્તે ઉદ્‍ઘાટન કર્યું

Ahmedabad Samay

યુનાઈટેડ નોબલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા દિવ્યાંગ અને મંદબુદ્ધિ ના બાળકો માટે શેક્ષણિક કીટ અને નાસ્તો વિતરણ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો