August 9, 2026
ગુજરાત

માં ભારતીના પરમ સપૂત “શ્રી મહારાણા પ્રતાપ જીની” આગામી 485મી જન્મ જયંતિ ના શુભઅવસરની ઉજવણી અર્થે સર્કિટ હાઉસ ખાતે મિટિંગ યોજાઈ

આપણા સનાતન હિન્દૂ ધર્મ માટે જેમણે મુગલો સામે આજીવન સંઘર્ષ કરીને આપણા ધર્મની રક્ષા કરી છે એ હિન્દુઆ સૂર્ય, પરમવીર, માઁ ભારતીના પરમ સપૂત “શ્રી મહારાણા પ્રતાપ જીની” આગામી 485મી જન્મ જયંતિ ના શુભ અવસરે આપણા ધર્મ, સંસ્કૃતિ અને સ્વર્ણિમ ઇતિહાસ માંથી પ્રેરણા મેળવવાના હેતુ થી કર્ણાવતી મહાનગર માં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા માટેની બેઠક બોલાવવામાં આવી હતી.

સમાજના  અગ્રણી અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મિટિંગને સફળ બનાવી હતી,

Related posts

NCP અને ભાજપ ના કાર્યકરો વચ્ચે થઈ બોલાચાલી, અમારા વોટીંગ તોડવામાં આવી રહ્યા છે: નિકુલસિંહ તોમર

Ahmedabad Samay

રક્ષક જ બન્યા ભક્ષક: પાલક પિતાએ બે માસ સુધી સાવકી પુત્રી પર શારીરિક અડપલા કરી ધમકી આપતા

Ahmedabad Samay

કાલથી સમગ્ર ગુજરાત રાજયમાં ધો.૧૦-૧૨ ની પરીક્ષાનો પ્રારંભ

Ahmedabad Samay

IIM અમદાવાદા દ્વારા MBA PGPXના 2024ની નવી બેચનું કરાયું વેલકમ, 148 વિદ્યાર્થીઓ છે સામેલ

Ahmedabad Samay

અમદાવાદ: જુનિયર કલાર્કની પરીક્ષા શરૂ, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મોબાઈલ, સ્માર્ટ વોચ, ટેબલેટ, પર્સ પર પ્રતિબંધ!

admin

સાબરમતી વિસ્તારમાંથી ચોરીની ઘટના વિશે તપાસ કરતા પોલીસ દ્વારા એક વ્યક્તિની અટકાયત કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો