September 21, 2026
મર્ડર
અપરાધ

અઅમદાવાદના કુબેરનગર વિસ્તારમાં પતિએ પત્ની અને સાસુને જીવતા સળગાવી દીધા

અમદાવાદમાં કુબેરનગર વિસ્તારમાં પતિએ પત્ની અને સાસુને જીવતા સળગાવી દીધા હતા. જેમાં પત્નીનું મોત નીપજ્યું છે જ્યારે સાસુની હાલત ગંભીર છે. મળતી માહિતી મુજબ, પ્રેમસંબંધને કારણે ચાર મહિના પહેલાં જ લગ્ન કરનાર પતિ અશોક રાજપૂત પત્ની જયબેનને અવારનવાર માર મારતો હતો.

ગતરોજ અશોકે જયબેન અને તેની માતા શોભનાબેન પર પેટ્રોલ છાંટી આગ લગાડી દીધી હતી અને પોતે ભાગી ગયો હતો. બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જોકે, ગંભીર રીતે દાઝી ગયેલી જયબેનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું,

જ્યારે તેની માતાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.મેઘાણીનગર પોલીસે અશોક રાજપૂત સામે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

અમદાવાદના નરોડા વિસ્તારમાં બે મેડિકલ સ્ટોર અને દવાખાનામાં થઇ લૂંટ

Ahmedabad Samay

અમદાવાદના બે ચેઇન સ્નેચર હાઈસ્પીડ બાઈક પર મોડાસામાં મહિલાની ચેઇન સ્નેચ કરવામાં નિષ્ફળ : રૂરલ પોલીસે જેટ સ્પીડમાં દબોચી લીધા

Ahmedabad Samay

ઉમેશ પાલ હત્‍યા કેસના શૂટર અને માફિયા અતીક અહેમદના પુત્ર અસદનું કરાયું એન્‍કાઉન્‍ટર

Ahmedabad Samay

ઘરકામ અને સાફ-સફાઈ માટે રાખવામાં આવેલી બે મહિલાઓએ મોકો મળતા જ કિંમતી દાગીના પર હાથફેરો કર્યો

Ahmedabad Samay

જુનાગઢના  પુર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશભાઇ પરમારની હત્યા કરાઇ

Ahmedabad Samay

હુમલાનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તાન આર્મીના ચીફ જનરલ અસીમ મુનીર હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં, હુમલામાં પ્રતિબંધિત આતંકી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદનો ઉપયોગ કરવામાં આવ્યો આવી રહ્યો,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો