September 21, 2026
અપરાધ

જાહેરમા પાર્ક કરેલ ટુ વ્હિલર બાઈકોની ચોરી કરતા બે ઈસમોને નિકોલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી

જાહેરમા પાર્ક કરેલ ટુ વ્હિલર બાઈકોની ચોરી કરતા બે ઈસમોને પકડી પાડી તેમજ ચોરીની બાઈક ખરીદનાર સ્ક્રેપ વાળા ઈસમને પકડી પાડી નિકોલ પોલીસ સ્ટેશના ત્રણ અનડીટેકટ વાહન ચોરીના ગુનાઓ ડીટેકટ કરતી નિકોલ પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ.

Related posts

કુખ્યાત નક્સલવાદી નેતા અને આંધ્ર-ઓડિશા બોર્ડર (AOB)ના સચિવ સી. નારાયણ રાવે તેના 8 સાથીઓ સાથે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું

Ahmedabad Samay

આંબાવાડી વિસ્તારમાં સામન્ય બાબતે ઝઘડો થતા તલવારનો ઘા મારતા ૮૮ ટાંકા આવ્યા

Ahmedabad Samay

આંતકી હુમલા પર મહિલા પ્રવાસીએ એક ચોંકાવનારી વાત કહી છે. મહિલાએ જણાવ્યું છે કે આતંકવાદીઓએ પહેલા લોકોને તેમનું નામ અને ધર્મ પૂછ્યું અને પછી તેમને ગોળી મારી

Ahmedabad Samay

વીજચોરીને રોકવા માટે ટોરેન્ટ પાવરનું અભિયાન

Ahmedabad Samay

નરોડા વિસ્તારના એક જ ફ્‌લેટમાં રહેતા ૬ વર્ષિય બાળક પર ૯ વર્ષિય બાળકે સૃષ્ટિ વિરુદ્ધનું ક્રુત્‍ય આચર્યું હતું. જ્‍યારે ૧૪ વર્ષિય સગીરે તેનો વીડિયો ઉતાર્યો

Ahmedabad Samay

ગુજરાત ATS દ્વારા જાસૂસી કાંડમાં મોટો પર્દાફાશ,પાકિસ્તાનના એજેન્ટોને માહિતી અને આર્થિક મદદ કરી રહેલા બે લોકોની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો