September 21, 2026
અપરાધ

ગાંધીનગરના રાયપુરમાં બાળકીની હત્યાનો આરોપી ઝડપાયો,પડોશીજ નીકળ્યો ખૂની

ગાંધીનગરના રાયપુરમાં બાળકીની હત્યાનો આરોપી ઝડપાયો છે, આરોપીએ અંગત અદાવત રાખીને હત્યા કરી છે, અને ગાંધીનગરના રાયપુર ગામે આ બનાવ બન્યો હતો. ગાંધીનગરના રાયપુરમાં પોલીસે પાડોશી આરોપી અનિલ દેવીપૂજકની ધરપકડ કરી છે,

આ હત્યારાએ અગાઉના ઝઘડાની દાઝ રાખી બાળકીની હત્યા કરી હતી અને અનિલે બાળકીનું અપહરણ કરી ફાંસો આપી હત્યા કરી છે, આરોપીએ હત્યા બાદ લાશને કોથળામાં ભરી મુકી હતી અને આરોપી બાળકીની લાશને અન્યના ઘરે મુકી આવ્યો હતો.

પોલીસના ખુલાસા મુજબ, આરોપી અનિલ દેવીપૂજકે પહેલા બાળકીનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેણે માસૂમ બાળકીને ગળેફાંસો આપીને તેની હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા પછી, કોઈને જરાય શંકા ન જાય તે માટે આરોપીએ બાળકીના મૃતદેહને એક કોથળીમાં ભર્યો હતો. આટલેથી ન અટકતાં, અનિલે વધુ નૃશંસતા દાખવતા, યોગ્ય તક જોઈને તે લાશ ભરેલી કોથળીને અન્ય એક પાડોશીના મકાનમાં મૂકી દીધી હતી, જેથી પોલીસ તપાસની દિશા બદલાઈ જાય અને તેના પર કોઈ શકન કરી શકે.

Related posts

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ધર્મ પરિવર્તન ન કરવા પર નિધિ ગુપ્તાની હત્‍યા કરવામાં આવી.

Ahmedabad Samay

બાપુનગરમાં હોમગાર્ડ જવાનો માટે યોજાયેલા બેલેટ પેપર મતદાનમાં ગંભીર ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ

Ahmedabad Samay

સરસપુરમાં ગુરુ શિષ્યના ચારિત્રય પર લાંછન લગાવતો કિસ્સો આવ્યો સામે

Ahmedabad Samay

અમદાવાદ: મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ઠગાઈની ફરિયાદ, કન્સ્ટ્રક્શનના વેપારી પાસેથી રૂ.80 લાખ પડાવ્યા!

admin

નિકોલ વિસ્તારમાં આવેલ વિરલ જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટનો બનાવ

Ahmedabad Samay

તાંડવઃ વેબ સિરીઝ સામે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચનું તાંડવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો